________________
૧૯૬
કરુણ જયણામય જે જિને કહ્યું, ધર્મ તત્વ તેહિ ધાર; સાચી શ્રદ્ધા ચિત્તમાં રાખજે, જેમ પામે ભવપાર. આ૦ ૪ અસંખ્ય પ્રદેસીરે આતમ દ્રવ્ય છે, જ્ઞાનસ્વરૂપીરે જેહ, સુખ દુખ કરે ભક્તા કમને, કર્મને હરતારે તેહ. આ૦ ૫ પરહિત ચિન્તારે મિત્રી ભાવના, ભાવજે હૃદય મજાર, પર સુખે પ્રીતિરે ધરવી પ્રેમથી, પ્રમેદ ભાવના સાર. આ૦ ૬ કરુણા પર દુઃખ છેદન જે ઈચ્છા, તે ધરજે સુખકાર; પરના દેશમાં ઉદાસીનતા, મધ્યસ્થ ભાવ ઉદાર. આ૦ ૭ ભાવના ચાર એ પ્રતિદિન ભાવવી પરિહર મેહ જંજાલ ગહ નિન્દારે કર સ્વદષની, આતમ ગુણ અજવાલ. આ૦ ૮ શુદ્ધ ઉપગેરે આતમ ભાવમાં, રમણતા કરજે સદાય પરિહર પરપરિણતિ પરભાવની, જન્મ કૃતારથ થાય. આ૦૯ એમ જે આતમ ભાવના ભાવસે, શ્રી પાર્ધચન્દ્રસૂરિ સાર; સહજ રાજેશ્વર ભવસાગર તરી,શિવસુખ લહે નિરધાર. આ૦ ૧૦
મનને શીખામણુની સઝાય મેં ક્યા કરૂં મન થિર નહિં રેતા, અધર ફીરે મન મેરારે મેં ક્યાં યહ મનકું બેર બેર સમજાયા, સમજ સમજ મન મેરારે, મેં ક્યા. ૧. બેઠ કહું તે મન ઉઠ ચલત છે, મન દોરે મન ધીરારે, પાઉ પલક મન સ્થિર નહિ રહેતા. કુણપતિ આરા મન તેરારે, મેં ક ક્યા. ૨. કુડ કપટ મહા વિષ ભરી, પર નારી સંગ હેરારે, ભવને