________________
૧૩
(ઝુલ)-જગનાથ કહે કેશવ પ્રત્યે આરાધ્ય તું એકાદશી
મન વચન કાયા વેગથી કર નિર્મળું સમકિત કશીક તું થઈશ ભાવી બારમે જિન પર્વ આરાધી ભલે,
સુણું વચન જિનના મેદ વાસુદેવ પાપે નિમળે પાપા (ઢાળ.)-જગબાંધવ રે તરણું તારણ પ્રભુ તું વડે
શરણુગત રે કેણ કરે પામર ધડે; ધન્ય નગરી રે જ્યાં જિનવર તમે અવતર્યા,
પિતુ માતા રે ધન્ય ધરણી જ્યાં પદ ધર્યા. (જુલ).–કરી અંજલી શીર નમિ જિનને કૃષ્ણ નિજ ઘર સંચર્યા,
પાવન કરે પ્રભુ ચરણકજથી પુણ્ય ભુમિમાં પરવર્યા, એમ ત્રિજળ નાયક મુક્તિદાયક નેમ જિન બાવીસમે, એકાદશીને કથિત મહિમા “શ્રીભ્રાતૃચંદ્રસૂરિ મનરમ્ય. ૬
સંસારના સ્વરૂપની સજઝાય. (મેરી અરજી ઉપર પ્રભુ ધ્યાન ધરે–એ રાગ.) શાણું સંસાર છે દુઃખને ભંડાર, એમ ભાખે શ્રીજિનવર જગદાધાર
રાગદ્વેષને મેહ એ ત્રણ, ચોરટા જેમાં વસે, આત્મગુણના ઘાતકે, પ્રમાદપંચે નવી ખશે,
જીવની શુદ્ધિ બુદ્ધિ ગુણના હરનાર. શાણા ૧ આધિ વ્યાધિ ઉપાધિથી ભરપૂર આ સંસાર છે, અનિષ્ટને સોગ ઈષ્ટ-વિયેગને કરનાર છે;
જીવને જન્મ જરા મૃત્યુને દેનાર, શાણા ૨
૧૩