________________
વિષય સુખ મધુ બિંદુ એપમ, દુઃખને નહિ પાર છે, વિષયાંધ મૂઢ રજોગુણી નર, હાય તે ફસનાર છે;
તેમાં રાચે નહિ સત્વગુણ ધરનાર. શાણ૦ ૩ માતપિતા સુત બન્ધના, અનન્ત સંબન્ધ કર્યા, સંસારમાં ભમતાથમાં પણ ધર્મ વચને નવિ ધર્યા;
જેથી જીવ પાયે દુઃખ અપરંપાર. શાણા. ૪ અસાર આ સંસારમાં પણ, જીવ સુખની ભ્રાંતિ ધરે, બાલ લાલા નિજ અંગુઠ, સ્તનની બુદ્ધિ જેમ કરે;
તેમાં સુખ નહિ લેશ મૂઢ ફરનાર. શાણા૫ વિષય વાસના વિષે વાસિત, અંતઃકરણ જેનું રહે, વિવેક વિદ્યા વિરતિ વર્જિત, ભવ દુઃખ તે લહે;
ગાઢ અજ્ઞાની જીવ તેમાં વસનાર. શાણ૦ ૬ સ્વારથીઓ સંબન્ધ જેમાં, પ્રત્યક્ષ નજરે થાય છે, સ્વાર્થવિણ સંસારમાં તે, મિત્ર શત્રુ ગણાય છે,
તેમાં રાચે માચે અવિવેકી નરનાર. શાણ. ૭ સ્વ સ્વાર્થે રાણી ચલણીએ, મારવા ઉદ્યમ કર્યો, નિજ પુત્ર ચકી બ્રહ્મદત્તને, લાખના ઘરમાં ધર્યો;
એવા સંબન્ધ જેહના છે નિરધાર. શાણ૦ ૮ આત્મ ધર્મ વિનાશકારી, મેહરાયને પરિહરે, વિનકર્તા ધર્મ કાયે, કાઠિયા તેર દૂર કરે;
સે સમ્યક સંયમ સુખ કરનાર. શાણ૦ ૯