________________
૧૯ર
(ઢાળ.)-સુણ માધવ રે સુવ્રતશેઠ પિષધ કરે,
તવ તસ્કર રે ચેરી કરવા સંચરે; શાશનદેવે રે ચેરને સ્તભાવ્યા તદા,
રાય દંડે રે શેઠે છેડાવ્યા મુદા. (ઝુલ)–એક દિન પૌષધશાળમાં પિસહ કરી બેઠા જા,
પુર પાવકે પ્રજલું બધું પણ શેઠવું ન દહ્યું તદા; તપ પારણું કરી શેઠ ઉજમણું કરે અતિ આદરે,
રાજા પ્રજા તપની પ્રશંશા શેઠની સ્તુતિ ઉચ્ચરે..૩ (ઢાળ)-લેઈ દીક્ષા રે જ્ઞાની શિક્ષા મન વશી,
તપ તપીયા રે બહુ વિધ મૌન એકાદશી લેઈ કેવળ રે શિવવધુ વરીયા ઉલ્લસી, કહે જદુપતિ રે કાન આરાધો એકાદશી.
.
કે
"
(ઝલ.)–અગીઆર અંગ લખાવીએ અગીઆર પાઠા કીજીએ,
જ્ઞાન દર્શન ચરણ સાધન પુણ્ય અમૃત પીજીએ, ચવેળા મુહપતિ નકારવાળી પુજણી ઠવણી વળી,
થાપના અગીઆર આદિક સર્વ શુભ વસ્તુ મળી. જા (ઢાળ)-એમ તપ વિધિ રે ઉજમણની જે કહી,
તે રીતે રે કરીએ પિષધવૃત રહી, માસ અગીઆર રે જઘન્ય એ તિથિ આરાહશી, વરસ અગીઆર રે ઉત્કૃષ્ટ જીવીત એકાદશી.