________________
૧૯૧
વૃતધારી પિસ કરે રે, જેને ધમ અભ્યાસ રે પ્રાણી
૧૩ છે એહ તિથિ આરાધતાં રે, સુખ સંપતિને ન પાર | આરાધે તિથિ અષ્ટમી રે, ભ્રાતૃચંદ્રસૂરિ સાર રે પ્રાણી છે ૧૪ ઇતિ છે
અથ એકાદશીની સઝાય. પુર દ્વારિકા રે મીજિjદ સમેસર્યા, દેવરચિત રે સમવસરણમાં અલંકર્યા બાર પ્રખદા રે સુરપતિ નરપતિ સૌ મલ્યા,
નમી કેશવ રે કહે મુજ મન મરથ ફલ્યા. (જીવ)-દે દેશના જિનરાજ અંતે કાન નમી પુછે યથા,
મુજ શિર સમરથ છતાં સાહિબ કર્મ શું કરશે વ્યથા ચરણ ધર્મ અશક્ત છું, વળી રક્ત અતિશય પરિચહે,
ઉપાય કેક બતાવ પ્રભુ મમ સહેજ કર્મ ઇંધન દહે. ૧ (ઢાળ)-પ્રભુ ભાખે રે માગશર સુદ એકાદશી,
સાઈ એકશત રે કલ્યાણક તિથિ ઉલ્લશી; દશ ક્ષેત્રે રે પાંચ પાંચ ત્રણ કાળના,
નેવું જિનના રે કલ્યાણક ગુણ માળના. (ઝુલ.)–અરનાથ દીક્ષાનાણ નમી જિન મલ્લી જન્મ દીખ કેવળી,
આ વર્તમાન વીશી મધ્યે જિન કલ્યાણક આ વળી, રહી મોન કરી ઉપવાસ માલા દોઢસે ગુણણું ગણે, સુવ્રત સમ દ્રઢ કાય મન વચકર્મ પુિદળને હણે. પારા