________________
૨૧, શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્તુતિ -સકલસાર સુરતરુ જગજાણું જમુ જસવાસ જગત્ પરિમાણું ત્રેવીસમે જિન સુગટ સુચંગ, નમે નમો જિનપતિ મનરંગ ૧
છંદજાતિ જે જિન પતિ મન રંગ, અકલ અભંગ, તેજ તુરંગનલંગ, સવિ સભાસંગ, દગ્ધઅનંગ, સીસભુજંગં ચતુરંગ, બહુ પુન્ય પ્રસંગ, નિત ઉછરંગ, નવ નવ રંગ નારંગ કરતિ જલગંગ. દેસ દુરંગ,-સુરનર બંગ સારંગ, ૨" સારંગાવકત્ર, પુન્ય–પવિત્ર, રૂચિરચરિત્ર જીવીત્ર, -તેજિતમિત્ર, પંકજપત્ર, નિરમલ નેત્ર સાવિત્ર,
જગજીવન મિત્ર, વંસત શત્ર, મિત્રામિત્ર માવિત્ર, વિશ્વત્રનેત્ર, ચામર છત્ર-સીસ ધરિત્રે પાવિત્ર, ૩ પાવિત્રા ધરણું-મુગટભરણું,ત્રિભુવનસરણું આચરણ સુરવરચિતચરણે સિવસુખ કરણું દાલિદ્રહરણ્માચરણું,
મૃતઝરણું મનમથમરણું, ભવજલતરણ ઉદ્ધરણું સવિ સંપત ભરણું, અઘસંહરણું, વરણાવરણું આદરણું ૪ આદરણ પાલ, ઝાકઝમાલ, નિત ભૂપાલ અજૂઆલ; અષ્ટમી શશીભાલ, દેવદયાલ, ચેતન ચાલ સુકુમાલ, ત્રિભુવન રખવાલ, કાલ દુકાલં, મહાવિકરાળં ભયટાલ અંગાર રસાલં; મહિકમાલં, હૃદય વિશાલ ભૂપાલ. ૫