________________
૧૭૩
પાર્ધા દિના, ભક્તિ સફીત મુદાલચેન ગણત્પાદ બુરૂટ ચંચના, ચેતસ્યા; સમરણું પ્રભાત સમયે, કુર્વતિ ચંગાત્મકા, તે નિત્યં મનસ; સમીહિત ફલ સમે લભ તેતરાં ૧૭ સંપૂર્ણ.
શ્રી પાર્શ્વનાથ મંત્ર ગર્ભિત સ્તવન
(ચાલતી ચુટકની—એ દેશી.) સકલ સદા ફલ ચિંતામણી સભ્ય, નવરંગ નારગ પાસ ભવિક નમે, મે ભાવે પાસ ધ્યાવે નાથ શ્રી શ્રી ભગવતી; ધરણે પદ્માવતીય માયા બીજ રાયા સંજુતી, અદેય મદે ક્ષુદ્ર વિઘટે ક્ષુદ્રાન થંભય થંભય વાજતી ભૂગલ દુરિ મય ગલ ચૂરિ અષ્ટ મહાભયા૦ ૧. આસ્યા પૂરે પાસ પંચાસર, શ્રી વરકાણે પાસ સંખેશ્વર, સંખેશ્વર શ્રી પાસ થંભણ, ગેડીમંડણ નાહલે નવખંડ શ્રી કલિકુંડ ઈણ જગ, જાગતે રાઉલે જાગતે તીરથ હરે અનાથ પાસ સમરથ તું ધણી હવે ચડે વાહ વિન ભયહર સાર કર તિહુ અણી તણી. ૨. કુરુ કુરુ વંછિત નવનિધિ સંપદા,
સ્વાહા પદભું કાલે આપદા, આપદા હાલે રાજપાલે પાસ ત્રિભુવન રાજીઓ, કલિ કાલ માંહિ પાસ નામે મંત્ર મહિમા ગાજીએ; દારિદ્ર ચૂરે આસ પુરે પાસ તું જગદીશએ, ચરણે પ્રમોદ તસુ શિષ્ય જંપે પૂરઈ સંઘ જગીસએ. ૩.
સંપૂર્ણ