________________
૭િર
પહિલા સા
ગીત
સદા સથવું, એક
પહિલે સુજગીશ એ તસુ પય વંદુ નામું શીશ, આશ ફલે મનની નિસદીશ પેદા ગીતારથ પદવીના ધણુ, સૂરીશ્વર જસુ મહિમા ઘણી છે ગૌતમ મંત્ર સદા સમરંત, તતખિણ વિદ્યા સહુ કુરંત કા તનુ પ્રણમું વચને સથવું, એક ચિત્ત ચિત્ત ચિંતવું છે શ્રી ગૌતમ ગણધરને નામ, મહિમા મે ટી ગુણમણિધામ ટા ઉડતાં બેઠતાં સહી, પંથ ચાલતાં હિડે રહિ છે ગૌતમ ગૌતમ કહેતાં મુખે, સહય કાર્ય તે સીજે સુખે ાલા ગૌતમ નામે આરત ટળે, ગૌતમ નામે વંછિત ફળે છે ગૌતમ નામે નાવે રેગ, ગૌતમ નામે પાવે ભાગ ૧ ગૌતમ નામે નાશ વ્યાધ, ગૌતમ નામે પરમ સમાધ છે ગૌતમ નામે દુર્જન દૂર, ગૌતમ નામે હરખ ભરપૂર ૧૧ ગૌતમ નામે હય ગય બાર, ગૌતમ નામે સુલખણ ન ર ગૌતમ નામે સુગુણ સુપુત્ર, ગૌતમ નામે સહુ મિત્ર ૧રા ગૌતમ નામે ઉત્સવ હોય, ગૌતમ નામે ન પરાભવ કય છે ગૌતમ નામે મંગળસૂર, ગૌતમ નામે કુર કપૂર ૧૩ ગૌતમ નામે જય સંગ્રામ, ગોતમ નામે તુઠે સ્વામ I ગૌતમ નામે વિનય વિવેક, ગૌતમ નામે લાભ અનેક ૧૪ ગૌતમ નામે ન છીપે પાપ, ગૌતમ નામે ટળે સંતાપ છે ગૌતમ નામે ખપે સવિ કર્મ, ગૌતમ નામે હોય શિવ શમ્મ. ૧ ઘણું ઘણું હવે કહીએ કિસ્યું, છેડે તમે જાણો ઈશ્વે; ગૌતમ સમરંતા જાગી જે લહિયે તે તે માગીએ ૧૬
કાવ્યમ -ઈલ્થ ગૌતમ સંસ્તુતિ, સુવિહિતા, ચંદ્રણ