________________
૧૫
કલશ અકલ રૂપ ઉદાર સાર શિવ સંપત કારણ, રેગ્ર સોગ સંતાપ પાપ દુખ દુરિત નિવારણ ચિહું દિલ આણ અખંડ ચંદ તપ તેજ દિણંદ અમર અપછર કેડ ગાયે જસ નમે નરિંદ શ્રી સંખેશ્વરસુરમણિ પાય અધિક મંગલ નિલે, મુનિ શ્રી મેઘરાજ કહે જિનવર શ્રી પાર્શ્વનાથ
- ત્રિભુવન તિલ ૬
શ્રી અરિહંત સ્તુતિ
શિખરિણી ચિદાનંદં કંદ જિનપતિજિદ્ર અઘહર સદા સુજં જ્ઞાનંવિસદવર ધ્યાન સુખકરે
શરણ્ય કારુણ્ય અચલ શિવ અક્ષ મુનિવર અનંત અવ્યાર્ધ પરમપદ સાક્ષ જિનવર ૧
હિત સર્વ સત્ત્વ સુગુણગણરાજ જગપતિ વિધિબ્રહ્મ રમ્ય વિદિતસબ જગ મઘપતિ
અનેક એક વા હરન સબ રોગં પ્રભુ તમે સદા સક્તિવ્યક્તિ પરમ સુખ રક્તિ વિભુ તમે ૨
જગદૃવંદ્ય જેણું જયતિ જગશ્રેષ્ઠ જગગુરૂં ! મહાધીરે ધીરે સકલમતિભાસં ભય