________________
૧૬૮
જિનવર દેખ્યા નેણ વિઘન મનના ટલ્યા, ઈતભીત કવિ નાશ મનેવ છિત ફલ્યા. નરક નિગેદમાં દુઃખ સહ્યાં ઈણ પ્રાણીયે, ભવ અનંત અજ્ઞ નવસે ઈમ જાણીયે; કરૂણાકર કિરતાર સુગતિ છે તાહરી, ભદધિંથી તું તાર સાર કર માહરી. રસાયન જિમ તામ્ર કનક કરી દાખવે, ફિર તાંબુ નહિ થાય ઈનિ જિન ભાવે; જિન વર સેવ્યા જિનથાય ન સંશય આવે, એ ઉખાણે ન્યાય સહિતે જાણ. પારસથી જિમ લેહ સુવર્ણમયી હવે, મારે તુમ તિમ સ્વામિઈહ ભવ પરભવે, કલ્પતરુ તુમ નામ હદય ભુમિ ધર્યો, જાણુછું જિનરાય કારજ મેરે સર્યો. સંવત અઢાર પંચાવન વરસે ગાઇયે, માગશિરવદિ સુખકાર તીજ તિથિ ધ્યા; મેડતા નગર મેઝાર ચોમાસુ ઉમંગસુ, શ્રી લબ્ધિચંદ્રસૂરિ સાર થયે મન રંગસુ. ૬
અથ શ્રીમંધરસ્વામીજીનું સ્તવન. આવો જમાઈ પ્રાહુણા જયવંતાજી એ દેશ શી સીમંધર વિચરતા ગુણવતાજી, શ્રેયાંસરાયનાનંદ જયવંતા, માતા જેહની સત્યકી, ગુણવં૦ કુલવંસ વિકસણ ચંદ, જય૦ ૧