________________
કુલમાલ ફલ દેઈ સાહિબ, ઉંબર રેગ ગમાયે; ત્રિકરણ શુદ્ધકર પૂજા કરતાં, લંકેસર સુખ પાયે
કેસરીયા ૪ કિરતી મોટી સુણકે આયે, મનમેં હરખ ભરાયે; મેહની મૂરતિ નયણે નિરખી, હદય કમલ વિકસાથે
કેસરીયા પ કલયુગમેં એ અનુપમ તીરથ, સુરનર મુનિજન ધ્યા; પરચા પૂરે ચિંતા ચૂરે, નામ સદા સુખ દાયે,
- કેસરીયા ૬ ઉગાસસે ચાર ફાગુણ માસે, સુદી બારસ ગુણ ગાયે, સંધ પ્રતાપે પ્રભુકું ભેટે, દિનદિન હર્ષ સવાયા;
કેસરીયા૭ અથ શ્રી ફધિપાર્શ્વનાથજીનનું સ્તવન. નદી જુમનાકે તીર ઉડે દેય પંખીયાં-–એ દેશી. ફલવાંધમંડણ દેવ સેવકો સુખકરે, વિનતી સુણે મહારાજ મયા કર મારે, અવર દેવ સવિ મેલી સુમીને ચિત્ત ધર્યા, દુષણ સહિત વિમાસ તિકે દૂર કર્યો. સુમતિ થઈ હવે આજ કુમતિ દ્વરે ગઈ, નાઠાં ભવભવ પાપ સાતા મુજને થર્ક