________________
૧૫૧
જ
"
તેહમાં જ્ઞાન અધિક કહ્યું,
સહિ જાણે છે, તુમહે સુગુણ નિધાન કે. ભ૦૮ ત અભ્યાસ કરે સદા,
તન મન વચ છે, કરે યત્ન અનેક કે; આરાધે અવિહડ પણે,
ગુરુ સંગે હે, ધરી આત્મ વિવેક કે. ભ૦, ૯ ઈમ દેશના સુણ શ્રી વીરની,
શ્રી ગણધર છે, પૂછે સેહમ સ્વામી કે; કિમતે પ્રભુજી આરાધીએ,
જે દાનને હે, વિધિ કહે હિત કામકે, ભ૦ ૧૦ પ્રભુ કહે કાતિક માસની,
અજુઆલી છે, પચમી અધિકારક, પવિત્ર બાજોઠે થાપીને,
શ્રુત પુસ્તક હે, બહુમાને સારકે. ભ૦ ૧૧ સ્વસ્તિક પંચક ભરી ભલા, - દીપાવે છે, પંચ દીપક ત કે ધૂપ ઉખે શ્રત આગલે,
ફલ હેકતા હે, એ જ્ઞાન ઉદ્યોત કે. ભ. ૧૨ પંચવરણના ધાનસું,
પકવાને હે, વળી પંચ પ્રકાર કે ઈમ વિધિ સાચવી ગુરુ મુખે,
પચખે ભવિ છે, ઉપવાસ ચેવિહાર કે. ભ૦ ૧૩