________________
ઉપર
પિષ ધર્યું ગુણણું ગુણે,
જ્ઞાન પદનું હિ, સીઆ ગુણ રંગ કે; ઉત્તરદિશિ સાહમું ઠવી,
સહ સંખ્ય હે, લહે ગુરુને સંગ કે. ભ૦ ૧૪ પારણ દિને બહુ નેહર્યું,
ઉજમણે હે, કરે અધિકે પ્રેમ કે, સાધારમી સંતોષીને,
જ્ઞાન પંચમી હે, આરાધો એમકે. ભ૦ ૧૫ પાંચ વરસ પાંચ માસની, - મરિયાદે છે, તપને પરિણામ કે, આગમ વિધિસ્ય સેવતાં,
ભવ પંચમે હે, લહે પંચમ નાણુ કે. ભ. ૧૬ જિમ વરદત્ત વિવેકીએ,
ગુણમંજરી હો, કરી જ્ઞાનની સેવા કે; તિમ ભવિયણ કરે ધારણા,
વળી મૂકે હો, સવિ વિષયની ટેવ કે. ભટ ૧૭ તે જેમ ભવજલ નિસ્તર્યા,
તેમ તરસ્ય હે, તુહે સુભગ દયાલ કે, લલિત ત્રિભંગી નાથજી,
મુખ ભાખે હે, શ્રી વીર વિશાળ છે. ભ૦ ૧૮ તે નિસુણ તપ આચરે,
નર નારી હૈિ, તુમહે ચઢતે ભાવ કે