________________
૧૫૦
ભ૦ ૩
લ૦
અનાદિ મિથ્યાત તમેં કરી,
મુંઝાણ હે, જગવાસી છવકે તે સવિ જ્ઞાન ભણ્યે સુર્યો,
લહે તત્વની છે, પરતીત સદૈવકે. ભવન પદારથની ભલી,
શુદ્ધિ થાય છે, એહ જ્ઞાનથી સારકે; સ્વપર પ્રકાશક દિનમણ,
તે ભાસક હે, કાલેક વિચારકે. વિનય સહિત ગુણ જ્ઞાનથી,
દરિશનની હો, પ્રાપ્તિને દાવકે તે દરિશન શ્રદ્ધા કરી,
ચેતનજી હે, રહે ચારિત્ર ભાવકે. ચરણથી મુક્તિની સંપદા,
પામી જે હે, શિવ સુખ ભરપૂરકે અવ્યાબાધ અનંતની,
લીલાએ હે, લહે નિરમલ નરકે. તે સુખ કારણ જ્ઞાન છે,
દુખવારણ હે, ભવતારણ હતું કે, જ્ઞાન સમ ત્રિભુવન નહિ,
ભવિજનને હે, ભવસાયર સેતુ કે. ગુણ અનંત ચેતન તણા,
તેહ માંહિ હે, ગુણ ચરિત્ર પ્રધાન કે
ભ૦ ૫
ભ૦ ૬
ભ૦ ૭