________________
૧૯
જ્ય૦ ૯
તિણે ભેટાવ્યા રે હરખે,
અઢારસે ચેવીસાને વરસે. પોષ સુદી તેરસને દહાડે,
' વાસર રવિસુત મનની રુહાડે ગુણનિધિ ગેડિ બિરાજે,
ભેટયાં ભાવભય ભાવઠ ભાજે. બુધ શ્રી ગુલાલચંદ ગણિ સીસ,
ગુણચંદ યુણિયા શ્રી જગદીસ દે પરમાનંદ પડ્ડર,
ગેડીરાય દિનદિન ચઢતા નૂર.
જય૦ ૧૦.
જય૦ ૧૧
શ્રી જ્ઞાનપંચમીનું સ્તવન ( રૂડું ચારિત્રપદ શુભ ચિત્ત વસ્યું–એ રાગ.) શ્રી વીર જિણેશ્વર ઉપદેશે,
સુણે પરખદા હે, સવિમનને રંગકે; ગણધર મુનિવર નરવરા,
સુરનાયક હે ભલે ભાવે અભંગકે. ભવિકા જ્ઞાન અભ્યાસીયે. (એ આંકણી.)
સેભાગી હૈ, તુમહે સુગુણ સુજાણેકે રાગી પ્રભુવાણ તણા,
આતમજી હે કાંઈ થી અજાણજે. ભ૦ ૨