________________
૧૪૬
આરાધન શ્રી સંયમ રાયણનું નવિ કર્યું,
નિપટ ક્રિયા કરી કપટે પાપે તનું ભર્યું; લેક મુખે નિજ શુભ જસ વાસ ગવાઈએ,
ધન્ય ધન્ય જગૅ એમ પ્રતિષ્ઠા પાઈએ. ઈમ બ્રમ ભૂલે ભ્રમર સંસારની વાસમાં,
ભ્રમણ કર્યા ભવ ભૂર ગૃહરાવાસમાં, અવ્યાબાધ અનંતની પ્રાણી તુમ તણા,
ચરણાર્ચન મેં આધીન ન સાધન એ વિના. ૮ કરતા કારણ શુદ્ધ લબ્ધિતાર્યો કરી,
કરતવ્યની કરે સિદ્ધિ નિર્ધામક આદરી; જે કાર્યની મુખ્યતા પ્રભુ તાહ વિષે,
તે હવે ગોણુની ઈષ્ટતા કુણ જન મન ઈ. ૯ ભજન ભવ્ય પામીને કટુકને કુણ ભખે,
કુણ મૂરખ પીતલને કનકપણે ઓલખે; સ્વપ્નાંતર પિણ સ્વામિ અવરસુર નવિ ગમેં,
તુમ મુખ ચંદ્ર દેખીને મુજ મન તું રમે. ૧૦ વચને શ્રી વીતરાગ ઘણું મ્યું દાખીયે,
દાસની સુણ અરદાસ સેવક કરી રાખીયે; અંતરયામી શુદ્ધ રયણ ત્રિક આપ,
ભવ ભવ એહિ તત્વની રુચિ થિર થાપ. ૧૧ ચુગપ્રધાન શ્રી જયચંદ્રસૂરિ પક્ષે વડા,
જયવંતા બુદ્ધ સ્યામજી મુનિગણ પરવડા