________________
૧૪૭
તસુ સેવક શ્રીગુલાલચંદ્ર કવિરાયને,
બેલે મુનિગુણચંદ્ર સ્તવન જિનરાયને. ૧૨ (કલશ) ઈમ જિનપુરંદર મહિમા સુંદર શ્રી સીમંધર જિનવરે,
વીન ભગતે ભાવયુગતે દેવ પરમ દયાકરે; સંવત સતરસે ત્રાણું વરસે પિષ સપ્તમ ઉજલી, વિનતિ કરતાં શુભ મહદય ગુણ અધિક આશા ફલી. ૧૩
શ્રી ગોડીજી પાર્શ્વનાથ સ્વામીનું સ્તવન
(વ્યાકુલ થાઓમાંરે વાલા; હમણાં લાગનથી નંદલાલાએ દેશી) જય જય શ્રીગેડી જિનરાયા,
સુરપતિ ચેસઠ સેવે પાયા; દિનદિન પરતારે સવાયા,
સાંભળી સેવક ચરણે આયા. જય૦ ૧. હસ હીયામાં રે હતી,
આજ મારે સંપૂરણ તે પિહુતી; પાટ પધારિ ઘો મેલે,
પડદે પરે કરી ચિત્ત છે. જય૦ ૨ વિલંબ ન કીજે રે વાલા,
વામા સુત જિનજી મતવાલા; અરથી દર્શન કરવા આવ્યા,
હેજ ભરાણા સ્વામી સુહાવ્યા. જય૦ ૩