________________
૧૪૫
તમે છો સર્વ સુજાણ જાણે છે જે છતી,
તે પણ નિજમન વાત કહું છું તુમ પ્રતી. ૧ આ મુજ આતમ લાખ ચોરાસી નિમાં.
રડવડીઓ બહુ વાર નિગોદના ભવનમાં, જન્મ મરણનાં દુઃખ અનાદિ મેં સહ્યાં,
કિવિધ કૃપાનિધાન જાયે તે કહ્યાં. ૨ ઈમ ભમતાં કેઈ કાલ સુકૃત સાગથી,
પામે મણુષ્યપણું નિજ અશુભ વિયોગથી, તિહાં પણ દુર્લભ આદેશ કુલ મેં લહ્યો,
જિહ કિણ સકલ સુધર્મનું સાધન જિન કહ્યો. ૩ રાગે ઇન્દ્રિય પંચ તણે રાતે રહ્યો,
રામા ધન રસ રંગે હીયડે ગહગ; પ્રેમે નિજ ગુણ ઇંડિ રમ્પ પરપુગલે,
જી વાર અનંત વિષય તૃષ્ણાજલે. નાએ નવનવ વેષ આશ્રવના નાચમાં,
મધ્યે મુજ નવિ મન્ન સંવરના સાચમાં, શ્રી ગુરૂ મુખથી વચનામૃત ધારા જસી,
શ્રી જિનવાણી સુણિ પિણ હીયડે નવિ વસી. ૫ જગતારક જે દેવ નમ્ય જગરીતથી,
રાગી દેશી દેવ સેવના કરી પ્રીતથી; કુચ્છિત ધર્મ પ્રકાશક ગુરુ ગુરુમતિ ભજ્યા, તેહના ભાષિત વાકય સાચા કરી પત્રિજ્યા. ૬