________________
ઢાળ ૧૨ મી (અરે ભેજન ભાભી કયારે કરીશું—એ દેશી.)
વર કન્યા પરણાવી શેઠે, ખરચે વિત્ત તે બહેળું રે, ન્યાતિ જમાડવા કારણ કાજલ, કરતે કામ ઉતાવળું રે. ૧ હવે કાજલશા નિજ નારીને, શિખવે તે એક ચિત્ત શું રે, મેઘાશાને અમે દેય ભેગા, બેસીશું એક રીતશું રે. ૨ દુધ માંહે વિષ ભેળવી દેજે, થાલમાંહે તેણે સમે રે દુધણી આંખડી રેશે, મેલજે મેઘાને તમે રે. ૩ નારી કહે પીયુ વાત નિવારે, મેવાને હણવાતણું રે; કૂળમાંહે સહુ લંછન દેશે, કારણ નહીં કાઢે હણું રે ૪ પુણ્ય થકી જે એણે ઋદ્ધિ પામી, જગ જશ કિરતી ઘણી લડી રે, કરમ વિશે સહુ જનને જાણે, એમાં કાંઈ ચાલે નહીં રે. ૫ ઈ પરે બલ કહ્યા વિનતા, કાજલ તે ઉજજવલ નહીં રે; પ્રિતડી તે પરાણે નવી હવે, મન મિતી ભાણું સહી છે. હું હવે એમ શિખવી નિજ નારીને, જમવાને બેઉ બેશીયાએ દુધ આને તિણ નારીયે, થાલ માહે જઈ પીરશીયાએ. ૭ આંખડી કાજલશા જબ કહે છે, નારી બોલે તિહાં ચાવું રે; નારી કહે નણદોઈ ન ખાશે, દુધમાંહે વિષ ભેળવ્યું રે. ૮ મેઘે કહે લીયે નવિ છડું, થાળી માંહે જે આપીયું રે; ઈમ જાણીને પીધું તે શેઠે, સાતે અંગે વ્યાપીયું રે. હું કાળ કરી પરલકે પોતે, લેક મળે તિહાં સહુ ભલે રે, શુભ ચિત્ત શુભ ગતિને પામે, વીર કહે ભવિ સાંભળે ૨. ૧૦.