________________
૧
મેઘાશા ધનરાજને રે, ખેલાવે તતકાળ વાલા. ભવિયણ ભાવે સાંભળેા રે, એ આંકણી. ૧ જીન પ્રતિમા પુજો તમે રે, ભાવે ધરી નિરધાર વાલા; બાર વરસ ધન રાજજી રે, પુજ્યા જીન જયકાર વાલા. ભ. ૨. એક દિન યક્ષ સુહને કડે રે, સુણ મેધા એક વાત વાલા; અમ સાથે તું આવજે રે, પિરવારી પરભાત વાલા. ભ૦ ૩. વેહેલ કરી ભાવલતણી રે, બેસાડી વિશ્વ દયાળ વાલા; દેવાણંદરાયકા તણા હૈ, ઢાય વૃષભ છે ખાલ વાલા. ભ૦ ૪. એકલેા વેહેલ તુ હાંકજે રે, સાથે ન લઈશકાય વાલા; ચાલજે માંડાથલ ભણી રે, પુઠે વાલી નવ જોય વાલા. ભ૦ ૪. મેઘાશાને એમ કહી રે, યક્ષ ગયા નિજ ઠામ વાલા; વિન્ધ્યાત થયા યદા રે, કરવા માંડ્યું કામ વાલા. ભ૦ ૬. વહેલ તિહાં તે લાવિયા રે, વૃષભ આણ્યા સાર વાલ; વહેલ હાંકીને ચાલિયા રે. લેાક મળ્યાં તેણીવાર વાલા. ભ૦ ૭. દુરિત સકળ દૂર ગયાં રે, રવિ તેજે તમ જાય વાલા; હ ઘણા શેઠને તિહાં રે, જીમ કેાઈ પરણવા જાય વાલા. ભ૦ ૮. મારગ ચાલતાં આવીયા રે, માંડા થલમાં તે વાલા; જીન પ્રતિમા પાસે રહી રે છાયા ન છોડે દેહુ વાલા. ભ ૯. ભુત પ્રેત છઠ્ઠાં છે ઘણારે, રૂખ તણેા નહી પાર વાલા વ્યંતર કેઇ ચાળા કરેરે, શેઠ કરે વિચાર વાલા. ૯૦ ૧સ. એણી અવસર હું એકલેરે, કાણુ કરશે મુજ સાર વાલા; યક્ષ તદા આવી કહેરે, મત કર ફીકર લગાર વાલા ભ ૧૧. વેહલ હાંકીને ચાલી ચેારે, આવ્યું ઉજડ ગાડી