________________
૧૩૦
જાણુજારે લાલ, રસીયા ખત્રીશે શુદી કારતીક, માસ વખા. ગુજારે લાલ. ૨, રસીયા મીજને થાવર વારે, જીનવર થાપતા રે લાલ, રસીયા યાચક જનને દાન, અનલ આપતા રે લાલ; રસીયા એક દિન કાજલશા કહે, તિહાં મેઘા ભણીરે લેાલ, રસીયા નાણું અમારૂ લઈને, ગયા ગુર્જર ભણીર લાલ. ૩. રસીયા કિહાં તે વાવયુ વિત્તકે, તવ લેખ કરારે લાલ, રસીયા મેઘાશા કહે શેઠજી, તે હૅવે સાંભળેારે લાલ, રસીયા જીનવર લીધા દીધા, પાંચશે તેનેરે લેાલ, રશીયા કાજલશા કહે કામ, આવે એ કેહેને ૨ લેલ. ૪. રસીયા મેદ્યા કહે સુણુ કાજલ, એ શિર માહરે ૨ લેાલ, રસીયા એહ માંહે વળી ભાગ, ન દેવા તાહરે ૨ લેાલ; રસીયા મેઘાશાની ભારીયા એકજ મેહતી રે લાલ, રસીયા મરગાદે અભિધાને, સૠગુણે શેહતી રે લેાલ, ૫. રસીયા દે વસુ છે તેને, રવિ શશી સારિખા રે લેાલ, રસીયા મહીયાને મેહેરા નામે, દોય સુત પારીખારે લાલ; રસીયા રૂજી વિનયાદિ ગુણે કરી, શોભિત છે સદારે સાલ, રસીયા રૂપવંત બહુ બુદ્ધિ કે, વીર કહે મુદારે હાલ. ૬.
ઢાળ ૭ મી.
( ઊંચી માધવજીની પીપળીર લાલ.-એ દેશી. ) એમ કરતાં એહુને તદાર, વાદ હુએ વિકરાલ વાલા;