________________
૧૩૨
ગામ વાલા; વીર કહે જીન છઠ્ઠાં નહીં રે, નહીં. મદીરનું
ઠામ વાલા. ભ૦ ૧૨.
ઢાળ ૮ મી
( વનમાં વાજેરે વાંસલી—એ દેશી. )
એણી અવસર તિહાં ચિંતે ચિત્ત, શેઠજી મનમેા જાર ; શેઠજી ભાવેરે સાંભળેા. વેહેલતણી ગતિ અચરજ અછે, સન્મુખ જોઇ લગાર શેઠ૦ ૧. વસુધા ઉપરરે ચાલતી, થંભાણી તેણે ઠામ; શેઠ નવ તણાયરે ખળે કરી, ભીંત ક્રીચે ચિત્રામ, શેઠ ૨. ચિંતા ચિત્ત વ્યાપતી, શેઠ હુવે દિલગીર; શેઠ॰ રાત્રી પડી સુતા શેઠજી, ચિંતાતુર શરિર. શેઠ” ૩. સુપના માંડુર શેઠને, યક્ષ કહે તેણીવાર; શેઠ
આ ગાડીપુર ગામ છે, જીનના કરજે વિહાર. શેઠ. ૪. દક્ષિણ દિશાયેર તુ જજે, તિાંઠે નિષુરે છાણ; શેઠ કુએ ઊમટશેરે નીરના, પ્રગટસે પથ્થર ખાણુ. શેઠ પ. પાસે ઉગ્યારે ઉજલેા, આકડા હેઠલ સાર; શેઠ॰ શ્વસ્તિક પૂર્યારે ચાખાતણેા, ધન બહુલ સુવિશાળ. શેઠ ૬. સિરોહી ગામેરે એક છે, શિક્ષાવટમાં મનેાહાર; શેઠ તે અતિ ચતુર છે કામમાં, પણ શરીરે રાગ ઉદાર. શેઠ ભ. નમણુ કરી છાંટજે તેહુને, જાશે રાગ વિકાર, શેઠ॰ પાયે મ`ડાવજે દેહરાતણેા, પામીશ જગસુખ સાર. શેઠ ૮. એમ કહી યક્ષ તે ચાલીચા, નિજ થાનક મેાઝાર; શેઠ॰ શ્રી શુભવીર કહે સુણા, આગળ વાત રસાળ. શેઠ॰ છે.