________________
૧૧૩
૪. વીર જિષ્ણુદ્ધ પસાઉલે, ચિત્ત. અહિપુર નગર માઝાર, ચતુર. સ્તવન રચ્ચે રળિયામણા, ચિત્ત. પરમ કૃપાળ ઉદાર. ચતુર. ૫. સંપૂર્ણ,
અથ આશિક્ષા સજ્ઝાય
( રાગ-રામગ્રીમા સહેજાન'દીરે આત્મા એ દેશી) આતમ રામેરે મુનિ રમે, ચિત્ત વિચારીને જોયરે; તાહારૂ દીસે ન કાયરે; સહુ સ્વાર્થી મળ્યું તેાયરે, જન્મ મરણ કરે લાયરે, પૂંઠે વ મળી રોયરે, આતમ. ૧. સજ્જન વગ સિવ કારમુ, કૂડા કુટુબ પરિવારરે, કાઈ ન કરે તુજ સારરે, ધર્મ વિષ્ણુ નહિ. કઈ આધારરે જિણે પામેા ભવ પારરે, આતમ. ૨. અનંત કલેવર મૂકયાં, તે ક્રીયા રાગ પણ અનંતરે, ભવ ઉદ્વેગેરે તુ ભમ્યા, તેા હિન માન્યા તુજ અંતરે, ચેતેા હૃદયમાં સતરે, આતમ. ૩. ભોગ અનતા તે ભોગવ્યા, દેવ મણુએ ગતિ માંહેરે, તૃપ્તિન પામ્યા રે જીવડા, હજી તુજ વાંછા છે ત્યાંહિ રે, આણુ સતાષ ચિત્ત માંહિરે, આતમ. ૪. ધ્યાન કરોરે તમ તણું, પર વરતુથી ચિત્ત વારીરે, અનાદિ સંબંધ તુજકો નહી', શુદ્ધ નિશ્ચે ઈમ ધારીરે, ઈશુ વિધ નિજ ચિત્ત ઠારીરે, મણિચદ્ર આતમ તારીરે, આતમ. ૫.