SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ શ્રી પુન્ય પ્રકાશનું સ્તવન દુહા. સકલ સિદ્ધિ દાયક સદા છે વીશે જિનરાય છે સહગુરૂ સામિની સરસતી ! પ્રેમે પ્રણમું પાય છે ૧ ત્રિભુવનપતિ ત્રિશલાતણે છે નંદન ગુણ ગંભીર છે શાસન નાયક જગ જ છે વર્ધમાન વડ વિર છે ૨ એક દિન . વીર જિણુંદને ચરણે કરી પ્રણામ ભવિક જીવના હિત ભણું છે પૂછે ગૌતમ રવામિ છે ૩ મુક્તિ માર્ગ આરાધીએ કહ કિણ પેરે અરિહંત છે સુધા સરસ તવ વચન રસ છે ભાખે શ્રી ભગવંત છે ૪ અતિચાર આળોઈએ વ્રત ધરીએ ગુરૂ સાખ છે જીવ ખમા સયળ જે એનિ રાશી લાખ છે ૫ વિધિશું વળી સરાવીએ છે પાપસ્થાન અઢાર છે ચાર શરણ નિત્ય અનુસરે છે નિંદે દુરિતાચાર છે ૬શુભ કરણી અનુદીએ ! ભાવ ભલે મન આણુ છે અણસણ અવસર આદરી છે નવપદ જપ સુજાણ ૭ શુભ ગતિ આરાધનતણા છે એ છે દશ અધિકાર માં ચિત્ત આણીને આદર છે જેમ પામે ભવ પાર છે ૮. છે ઢાળ ૧ લી છે છે એ છિડી કહાં રાખી–એ દેશી છે જ્ઞાન દરિસણ ચારિત્ર તપ વિરજ એ પાચ આચાર છે એહ તણું ઈહ ભવ પરભવના છે આળેઈએ અતિચાર
SR No.032186
Book TitlePrachin Stavanadi Sazzaymala
Original Sutra AuthorN/A
AuthorSaraswati Sabha
PublisherSaraswati Sabha
Publication Year1958
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy