________________
૧૧૨
ઢાળ ૫ મી
(બેવડીની દેશી) ઈમ કહી સુર વેદનાએ, વળી ઉરે દેહતે ખિલા કંટાલા ની તણ એ, તિહાં પછાડે દેહતે. ૧. તૃષા વશે તાતે તરૂએ, મુખમાં ઘાલે તામ તે અગ્નિ વરણ કરી પૂતલીએ, આલિંગન દે જામત. ૨. સયલ વદન કડા ભરે એ, જીભ કરે શતખંડતે, એ ફળ નિશિ ભેજન તણુએ, જાણે પાપ અખંડતે. ૩. અતિ ઉને અતિ આકરીએ, આણે તાતે તીર; તે ઘાલે તસ આંખમાએ; કાને ભરે કથીરતે. ૪. કાલા અધિક બિહામણાએ, હુંડક સંઠાણ; તે દિસે દિન દયામણુએ, વળી નિરાધાર પ્રાણતા. ૫
ઢાળ ૬ થી. (વાડી કુલી અતિ ભલી મન ભમરારે-એ દેશી)
ઈણિ પરે બહુ વેદના સહિ ચિત્ત ચેતેરે, વસતા નરક મઝાર, ચતુર ચિત્ત ચેતેરે જ્ઞાની વિણ ન જાણે કેઈ, ચિત્ત. કહેતાં ન આવે પાર. ચતુર. ૧. દશ દષ્ટાંતે દેહિલે, ચિત્ત. લાશે નરભવ સાર; ચતુર. પાપે એળે હારી ગયે; ચિત્ત. કર એહ વિચાર ચતુર. ૨. શુદ્ધો સંજમ આદરો, ચિત્ત ટાળે વિષય વિકાર, ચતુર. પાંચે ઇંદ્રિય વશ કરે, ચિત્ત. જિમ હેય છુટક બાર. ચતુર ૩. નિદા વિકથા પરિહરો, ચિત, આરાધે જિન ધર્મ; ચતુર. સમકિત રત્ન હૈયે ધરો, ચિત્ત. ભાંજે મિથ્યા ભર્મ. ચતુર.