________________
૧૦
ઢાળ ૨. (વૈરાગી થયે એ દેશી) ભાજે કાયા ભાંજરે, મારે ફિંચર્યો માંહે ઉધે મસ્તકે અગ્નિ દીએ, ઉંચા બાંધે પાયરે. જનજી સાંભળે, કડવા કરમ વિપાકેરે. વિરજી સાંભળે એ ટેક. ૧. વિતરણ - તટિની તણેરે, જલમાં નાંખે પાસ; કરિય કુહાડ તરૂ પરે, છેદે અધિક ઉલ્લાસરે. જનજી. ૨. ઉંચા જોયણ પાંચસેરે, ઉછાળે આકાશ; શ્વાનરૂપ કરે તિહારે, મૃગ જેમ પાડે પાસોર. જનજી. ૩. પન્નર ભેદે સુર મલીરે, કરવત દીયેરે કપાલ આરોપે શૂલિ શિરેરે, ભાંજે જિમ તરૂ ડાળરે. જનજી. ૪. બળે તાતા તેલમાંરે, તળી તળી કાઢેરે તામ; વળી ભભરમાં ક્ષેપર, વિરૂઆ તાસ વિરામોરે. જનજી, ૫. ખાળ ઉતારે દેહનીરે, આમિષ દીએ આહાર બહુ બરાડા પાડતેરે તન વિચે ધાલે ખારરે. જનજી. ૬.
- ઢાળ ૩. •( રાગ-મારૂ. જનજી કબ મિલેરે. કે ભલા સું ટળવળેરે
એ દેશી) તાપ કરીને તે વળી ભૂમિકારે, મન શું શીતળ જાણ; આવિ બેસે તરૂવર છાંયડેરે, પડતાં ભાંજે પ્રાણ. ૧. ચતુર મત રાચરે, વિરૂઆ વિષય વિલાસ; સુખ છેડા દુઃખ દેહિલારે, જેહથી લહીએ નરક નિવાસ. ચતુર, ૨. કુભિ માંહે પાક કરે તસ દેહનેરે, તલ જેમ ઘણી મહે