________________
૧૦૯
નારકીની છ ઢાળાનું સ્તવન
ઢાળ ૧.
( ઉત્સપિણી અવસર-એ દેશી )
વધમાન જિન વિનવું, સાહેબ સાહસ ધીરેજી; તુમ દરિસણુ વિષ્ણુ હું ભમ્બે!, ચિ ું ગતિમાં વડ વીરાજી. વધુ માન. ૧. પ્રભુ નરક તણાં દુઃખ દેહલા, મે' સહ્યા કાળ અન’તાજી; શેર ક્રિયા નવિ કે સુણે, એક વિના ભગવંતાજી. વમાન. ૨. પાપ કરીને પ્રાણીઆ, પહેાતા નરક મઝારાજી; કઠિન કુભાષા સાંભળી, નયણ શ્રવણ દુ:ખ કારાજી. વર્ષીમાન. ૩. શીતલ ચેાનિમાં ઉપન્યા રહેવું તપતે ઠામેાજી; જાનું પ્રમાણે રૂધિરમાં, કિચડ ત્યાં બહુ તામેજી. વર્ધમાન.. ૪. તવ મનમાંહે ચિંતવે, જાઈએ કિણિ દિશે નાસેાજી; પરવશ પડીયેા પ્રાણીયા, કરતા ક્રોડ વિખાસેાજી, વધુ માન, ૫. ચંદ્ર નહિ ત્યાં સુરજ નહિ, ત્યાં ઘેાર ઘપટ અંધકારાજી; સ્થાનક અતિય બીહામણાં, ફરસ જીસ્ચેા ક્ષુર ધારાળ. વ માન. ૬. નવા નરકમાં ઉપન્યા, જાણે અસુર તિણી વારાજી; કેાપ કરીને આવે તિહાં, હાથ ધરી હથીઆરજી. વમાન. ૭. કરૂં કાતરણી દેહની, કરતા ખડા ખંડજી; રીવ અતિય કરે બહુ, પામે દુઃખ પ્રચાજી વધુ માન. ૮.