________________
૧૦૬ ભાવિયાં, પંચમી તપને તૈયાર હે ભવિય કરવા અતિ ઉતાવળા, જ્ઞાન સેવણ હશિયાર હો ભવિયા, પંચમીમારા કાતિક શુદિ જે પંચમી, સૌભાગ્ય પંચમી કહાય હે ભવિયા, યશ વધે એહથી ઘણો, વંછિત કારજ થાય હો ભવિયા, પંચમી કા એહથી સંપ ત્ત પામીયે, દુઃખ જાયે દહવટ્ટ હે ભવિયા, દૂર હુવે જેમ આંખને, જ્ઞાના વરણ પટ્ટ હો ભવિયા, પંચમીપા એહથી સુગમ શિવ સુંદરી, વરીયે ઝાકઝમાલ હ ભવિયા; જે એહને કરશે સહી, લહેશે મંગલ માલ હો ભવિયા, પંચમી. દા
| (કળશ) * ઈમ દારિદ્ર ભંજણ જગત રંજન, મહિમા શ્રી પંચમી તણે, ગાઈ રંગે, ચિત્તચંગે, સુણતાં એહ, સેહામણે શ્રી પાશ્વચંદ્ર સુરીંદ્ર ગચ્છ, શ્રી અખયચંદ્ર સૂરીસર, તમ ચરણ કમલ પસાય પામી, ખુશીયાલ મુનિવર સુખ કરો. શા
શ્રી ફલોધી પાર્શ્વનાથનું સ્તવન
| (દેશી—પાઈ) પ્રભુ નમિકિપિ ઉણજગનહી, સ્વામીની સેવા જેલડી તુટે તતખણ ભવદુહ પાસ, ફલ વધી પહુ વંદુ શ્રી પાસ. ૧. ભૂપતિ અશ્વસેન મલહાર, વામરાણી ઉર અવતાર,