________________
વિસહર લંછન લીલ વિલાસ, ફલવધિ. ૨. વસુહ મંડલ. મંડણ અવતર્યો, દુરિત વિહંડણ બહુ ગુણ ભર્યો, તકે પૂરે વછત આશ, ફલવધિ. ૩. જિણ દરિશણ તજ પન્ન અંગ, પતિ જવલતે જવલન કુલિંગ, સુરપતિ થયે પાતાલ નિવાસ, ફલવધિ. ૪. મોટી મહીમા મહિ મહ મહે, ભુવન શિખર તિહાં ધવજ લહ લહે, પસરે ચિહુ દિશી કરય ઉલ્લાસ, ફલવધિ. ૫. તુમ પાય કમલ ભમર જેમ રમું, તુમ પસાય અરિદલ બલ દમું, થિર કરી થાણે હું તમદાસ; ફલવધિ. ૬. અશરણ શરણ અનાથને નાથ, અબંધુ બાંધવ તું જગનાથ, બુદ્ધિ હણને ઘો બુદ્ધિ પ્રકાશ ફવિધિ પદુ વંદુ શ્રી પાસ. ૭.
(કલશ) એમ અઢાર અબ્બર સિંહસ્સ પખર, પાર્શ્વનાથ. સંઘવ કરે છે, પ્રભુ ચરણે લાગું, વાંછિત માગું, પાર્થ ચંદ્ર સૂરિ એમ ઉચ્ચરે એ. ૮.
- શ્રી પાર્શ્વ જિનેશ્વર સ્તવન
(ઋષભ જિણુંદ શું પ્રીતડી–એ દેશી)
સ્વામી પાશ્વ જિસેસર વિનવું, મેરા સ્વામી છે, તમે પરમ દયાલ કે, સરણ લીયે પ્રભુ તારે, નિજ સેવકની કરવી સંભાળ કે, પાર્ધ૧. તુમ દરિશન વિના હું. ભમે, ભવરણમાં હે દુઃખ સહ્યાં અનંત, જિન આણું.