________________
૧૦૫
એમ વિચારીને મૌન ગ્રહી રહ્યા, ખાર દિવસ તિહુા જાણી રે, રૌદ્રધ્યાન વસે મરણ લહી કરી, એ તુજ સુત તે પ્રાણી રે, ધન ધન॰ ઘા વાણી સાંભળી વરદત્ત કુવરને, જાતિ સ્મરણ લહ્યું તામ રે, કાઢ રાગ એ દૂર કિમ ટલે, તે મુજ ભાખા સ્વામ રે, ધન ધન॰ u૧૦ના સદ્ગુરૂ ભાખે ૫'ચમી તપ કરે, જ્ઞાન આરાધા ભાવે રે, વયણુ સુણીને તેણે તિમ કર્યું, ક્રૂરે રાગ ગમાવે રે. ધન ધન૦ ૫૧૧૫ રાજપાટની ફ્ લીલા ભાગવી, પછી સજમ લીધું રે, ગુણ મજરી પરણી જિનચંદ્રને, તેણીયે પછે તેમ કીધું રે, ધન ધન૦ ૫૧રા ચારિત્ર પાલી રે, તે એ જણા, પાહતા વિજય વિમાન રૈ, તિહાં સુરનું આઉખુ ભાગવી. જ ખુ વિદેહ પ્રધાન રે, ધન ધન૦ ૧૩ા તિહાં માનવ અવતાર ગ્રહી કરી, ભાગવી રાજ્ય ઉદાર રે, અંતે ચારિત્ર કેવલ લી કરી, પામ્યા ભવના પાર રે, ધન ધન સાધુ તુમારા જ્ઞાનને. ૫૧૪૫
ઢાળ પ
( શૈત્રુંજા કેરી વાતડી—એ દેશી )
જગજીવન નેમીસરે, એહ કહ્યો ઉપદેશ હા ભવિયાં પરખદા ખારે આગલે, છઠંડી મનના કલેશ હા ભવિયાં. પા૧૫ પંચમીના તે। તુમે તપ કરે, ધારા જ્ઞાનનું ધ્યાન હા ભવિયાં; દુ:ખ દારિદ્ર દૂરે હા, લહે। જિહાં તિહાં સનમાન હૈ। ભવિયા. પચી૰ારા એમ સુણી ભલે