________________
૧૦૪
સુજસ વાગ્યે સહી હો લાલ, સુજસ વાગ્યે સહી હો લાલ. .
(શ્રી જિન આણું આરાધીયે—એ દેશી)
રાજા પૂછે રે વંદી સાધુને, વરદત્ત કુંવરને અંગે રે, કેઢ રોગ કિમ એહને ઉપને, તે કારણ કહે રગે રે, ધન ધન સાધુ તુડુચા જ્ઞાનને ના ગુરૂ કહે જંબુદ્વીપના ભરતમાં, નયર શ્રી પુર નામ ખાસ રે; વસુનામાં વ્યવહારી તિહાં વસે, દેય પુત્રો છે તાસ રે, ધન ધન રા વસુસાર અને વસુદેવજી, બે બાંધવ એક વાર રે, વનક્રીડાએ ગયા ત્યાં ગુરૂ કને, દીક્ષા ગ્રહી સુવિચાર રે, ધન ધન ૩ એ ભાઈમાં રે લઘુ અંકિત થયે, ગુરૂ સે તસ પાટ રે, પંચ સયા અણગારને વાચના, તે આપે ગહગાટ રે, ધન ધન જા સૂતા સૂરી સંથારે એકદા, પદ પુછણ મુનિ એક રે, આચારજની પાસે આવિયે, સૂરિ કહ્યો સુવિવેક કરે, ધન ધન પાપા તે મુનિ પૂછી વલીયે જેટલે, તેટલે બીજે સાધુ રે, ઈમ બહુ મુનિવર પદને પૂછવા, આવે જાવે અબાધ રે, ધન ધન પદ આચારજને ઉંઘ તણે ઘાત થયે તિણવેલા રે; સૂરી તદા મનમાં ચિંતવે, એ શ્યા કમના મેલા રે, ધન ધન !ા જે મેં એટલા રે શાસ્ત્ર ભણ્યા અ છે, તે મુઝ પુછણ આવે રે, પદ ન કહ્યું હવે મૂલગું ભુલવું, જ્ઞાન શું કોઇ ઉપાવે રે, ધન ધન૮