________________
૧૦૩
જે કહી શાસ્ત્ર મજાર વલી જે હું લખું છે લાલ, વલી કાર્તિક શુદિ જે પંચમી પુસ્તક પર ધરી હે લાલ, પુસ્તક દી પંચ દીર તણે સ્વતિક વળી કરી હે લાલ, સ્વસ્તિક પરા નમે નાણસ્સ એગણણું ગણે ઉપવાસ શું
લાલ, ગણે. પડિકમણું બે ટંકના કરે ઉલ્હાસ શું છે લાલ, કર દેવ વંદન ત્રણ વારના વંદે ભવિ ભાવશું છે લાલ, વંદ, પંચ વરસ પંચ માસ કીજે ચેખા ભાવશું
લાલ, કીજે મારા જે નહિ થાય એમ તે વરસદિવસ તણી હે લાલ૦ વરસ કાર્તિક સુદી પંચમી કરે ભવિયણ હિત ભણી હો લાલ, ભવિયણ જેહથી નાસૈ રોગ સર્વ વાંછિત મિલે હો લાલ, સર્વ દુઃખ દેહગ જાયે દૂર અરતિ અલગી ટલે, હો લાલ, અરતિક ઝા હવે ઉજમણું પારણે વિધિશું બનાઈને હો લાલ, વિધિ. પિથી આગે સઉ વાનાં પંચ પંચ ઠાઈ રે હો લાલ, પંચ૦ પાઠાં ઠવણ પુંજણી નવકાર વાલિકા હે લાલ, નવા પ્રતિ લેખણ ડાબી ડાવલા કાંબી માલિક હે લાલ, કાંબી, પા પાટી કવલી ધાન્ય ફલાદિક ઢઈએ છે લાલ, ફલા, કીજે જ્ઞાનની ભગતિ જુગતે પાપ ખાઈએ હોલ, જુગતે શક્તિ યચિત દ્રવ્ય તુહે. તિહાં ખરચ કરે છે લાલ, તિહાં તેહ સુકૃત કૃત પુન્ય કરી કોશ ભરે છે લાલ, કરી દો ઉજમણું એમ કીજે ભવિ ભલા ભાવશું છે લાલ, ભવિ૦ ગુરૂવાણી સુણી પંચમી કીધી ખાંત શું હે લાલ, કીધીગુણ મંજરીના રેગ ગયા ફરે વહી હે લાલ, ગયામૂગી પણું થયું દૂર