________________
ના દાયરે હવે. ૪. માત કહે તવ સુતને ગમતું, ભણુએ શું થાયે ભાઈરે; ભણ્યાથી મૂરખને બહુ સુખ, જશો 'મ ભણવા ભાઈ રે, ભવિ. પ. ભણએ મરવું અભણુએ મરવું, બેહુની ગતિ સરખીરે; ઈમ ભણીને શું ગલું તેડે, બેસી રહે ઘરે હરખીરે, હવે ૬. તેડણ આવે પંડિત જબ તુમે, ધાએ પથ્થર ઝાલી, શીખ દેઈ ઈસી પાટી પિથી, લેઈ અગ્નિમેં ઘાલી, હવે ૭. સાંભલી શેઠ ઘણું તે ખીચે, ભદ્રે એ યું કીધું રે; પુત્ર અમારા મૂરખ રાખ્યા, એ કાંઈ કામ ન સીધુંરે, હવે ૮. મૂરખને કેઈ પુત્રી ન દેશે, નવી કઈ બેસાડશે પાશેરે, ધીરપશે નહિ એહ પુત્રને, વલી જિહાં તિહાં હાંસી થાશેરે, હવે૯. એહ વચન સુણી નારી બેલી, વાંકું જિન દેવ સાથે કોલ કરી તવ શેઠે નાખે, પાષાણ તેહને માથેરે, હવે ૧૦. મરણ લહિ સા થઈ તુજ પુત્રી, રાગીણી મૂંગી બાલા, પૂરવકૃત જે નાણ વિરાધન, તેહના ફલ સુવિશાલારે, હવે પૂરવ ભવ સાંભળજે તુમેરા ૧૧.
દ્વાી ૩. (ધારા મહિલા પર મેહ ઝબૂકે વીજળીએ દેશી)
નિજ પૂરવભવ વાત સુણ ગુણમંજરી હે લાલ, સુણી જાતિ સ્મરણ કહ્યું તામ ગુરૂને વયણે કરી હો લાલ, ગુરૂ૦ કરે પ્રશંસા લેક ગુરૂના જ્ઞાનની હે લાલ, ગુરૂ તવ શેઠ પૂછે વાત રોગ સમાધાનની હે લાલ. રેગ મા ગુરૂ કહે સાંભળે એહ તણી વિધિ જે કહું હે લાલ, એહ૦