________________
૧૦૧
ખાસરે; અજિતસેન રાજા તિહાં, રાણી યશેામતી તાસરે, ભિવ૦ ૩. વરદત્તકુંવર તેહના, કાઢી જેની દેહારે; નાણુ વિરાધન કમજો, તેહતણા ફલ એડારે, વિ૦ ૪. સિ’હુદાસ મહાધની, તેણે નયરે વ્યવહારીરે; કપૂર તિલકા તસસુંદરી, રૂપે રંભા હારીરે, ભવિ૦ ૫. તસ બેટી ગુણુ મંજરી, રાગીણી સા અસરાલારે, મુંગી પણ વચને ખરી, એહુવી છે તે ખાલારે, ભવિ૦ ૬. શ્રી વિજયસેન સૂરીશ્વરૂ, ચનાણી ત્યાં આવ્યાર; રાયશેઠાદ્ધિવંદવા ગયા, દેશના સુણી સુખ પાળ્યારે, ભવિ॰ છ. સિંહદાસ પૂછે ગુરૂ પ્રતે, ભાખા ભગવન એકરે; મુજ પુત્રી છે રાગીણી, મૂંગી તે વલી છેક ૨, વિ૦ ૮. તેથી કાઈ પરણે નહિ', એ કહેા એ ક્યાં કરે; ગુરુ કહે તુમ્હે સાંભલા, પૂર્વભવનાં મરે, વિ૦ ૯.
ઢાળ ૨.
(મેહ્યો મુજ મન તુમ ગણે...એ દેશી) ખેટકપુર નયરે શાહ જીનદેવ, સુંદરી છે. તસુ ધરણીરે; એટા પાંચ અછે વલી તેને, પુત્રી ચાર છે કરણી રે, હવે પૂરવ ભવ સાંભળજો તુમે ॥૧॥ ભણવા મૂક્યા પાંચે સુતને, અધ્યાપકને પાસેરે; ચપલાઈમાં દિન તે ખાવે, ખ્યાલ વિનાદ તમાસેરે, હવે૦ ૨. રીસ કરી પંડિત શીખાડે, તે નિવ શીખે કાઈ રે; છૂટી પામી માતા પાસે, આવી કહે તે રઈ રે. હવે૦ ૩. માતા અધ્યાપક ઘણુ અમ મારે, તે કહેા કેમ ખમારે; ભણવા ગણવાની અમ વાતા, તેમને