________________
૧૦૦
નજીક ૪. કર્મ સાથે લપટાણે જીવડે જીહાં લગેરે, તિહાં લગે નહિ અવકાશ, જ્યારે તુજમાં સમતાના ગુણ આવશે, ત્યારે જઈશ પ્રભુજીની પાસ અનજી કિમ મળેરે પ.
ઢાળ ૭. (કળશ) સીમંધર સ્વામી તણી ગુણ માળા, જે નર ભાવે ભણશેરે, તસ શિર વિરી કેઈ ન થાયે, કર્મ શત્રુને હણશેરે, હમચડી. ૧. સીમંધર સ્વામી તણી ગુણ રચના, જે નારી નિય ગણશેરે, સખી સભાગણી પિયર નેતા પુત્ર સુલક્ષણ જણશેરે, હમચડી. ૨. સીમંધર સ્વામી શિવપુરગામી, કવિતા કહે શીરનામી, વંદના મારી હૃદયમાં ધારી, ધર્મ લાભ ઘો સ્વામી, હમચડી. ૩. શ્રી તપગચ્છને નાયક સુંદર, વિજયદેવ પટ્ટ ધારી, કીર્તિ જેહની જગમાં ઝાઝી, બેલે નરને નારીરે હમચડી. ૪.
શ્રી જ્ઞાન પંચમીની ઢાળે ઢાળ ૧. (ઈણ પુર કંબલ કેય ન લેસી એ એ દેશી) - પ્રણમી પાસ જિનેશના ચરણ કમલ સુખદાઈ, પંચમી તપ મહિમા ભલે, કહિસ્યું તેહ બનાઈ રે, ભવિ. પંચમી તપ આદરે ૧. ઈમ નેમીસર શ્રી મુખે, કહે પંચમી તુહે કરજે રે; ગુણમંજરી વરદત્ત જયું, આરાધક ફળ વરરે, ભવિ. ૨. જેબુદ્ધીપે ભરતમાં, નયર પદમપુર