________________
ઢાળ ૫. સીમંધર ઇન એમ કહે, પૂછે તિહાંના લેકરે, ભરત ક્ષેત્રની વાટડી સાંભળે સુરનર કરે, સીમંધર૦ ૧. ત્રીજે આરે બેઠા પછી, જાશે કેટલેક કાળરે, પદ્મનાભ જિન તવ હેશે, જ્ઞાનને ઝાકઝમાળરે, સીમંધર૦ ૨. છટ્ટે આરે જે હેશે, તે પ્રાણ મહા પાપરે, સાતા નહિ એક ઘડી, રવિના ઝાઝેરા તાપરે, સીમંધર૦ ૩. એછા આયુ માણસ તણું, મેટા દેવના આયરે, સુખ ભોગવતાં સ્વર્ગમાં, સાગર પલ્યોપમ જાયરે, સીમંધર૦ ૪. સરાગીનર એમ કહે, તમે તારે ભગવંતરે, આપેથી આપે તરે, એમ સુણે સહુ સંતરે, સીમંધર ઇન એમ કહેપ.
ડાળ ઇ. એવી સૂત્રમાં જવ તે વાત સાંભળીરે, મકર તું હવે વિખવાદ, જેણે જીવ પુરણ પુન્ય કીધાં નહિં, તે કિમ પહોંચે આશ; જીન9 કિમ મળેરે, ભેળાશું ટળવળે રે ૧. ચેળ મજીઠ સરીખે જનજી સાહિબેરે. તું તે ગળીનિરે રંગ, કટકા કાચતણું મૂલ્ય તુજમાં નહિરે, પ્રભુ તે નગીને નંગ, જનજી૦ ૨. ભમર સરખે ભેગી શ્રી ભગવંતરે, તું તે માખી તેલ, સરખા સરખી વિણ કિમ આ ગોઠડીરે, હૃદય વિચારી બેલ, જનજીક ૩. તું સરાગી પ્રભુ વિરાગીમાં વગેરે. કિમ તેડે તુજ ત્યાંહિ, સો ગુણ દેખી તુજ ઉપર કરૂણા કરેરે, કિમ આવે પ્રભુ આહિ,