________________
૯૮
હાથી ૩. સીમંધર સ્વામી મહારારે, તું ગુરૂને તુંજ દેવ, તું જ વિણ અવર ન ઓળખુંરે, ન કરૂં અવરની સેવરે. ઈહાં કને આવજે. વળી ચતુર્વિધ સંઘને સાથે લાવજે. ૧૦ તે સંઘ કેમ કિયા કરે છે, કે પેરે ધ્યાવેરે ધ્યાન, વ્રત પચ્ચખાણ કેમ આદરેરે, કેણી પેરે દીયે દાનર, ઈહાં કને ૨. હાં ઉચિત ક્રિયા નહિં, અનુકંપા લવલેશ, અભય સુપાત્ર અ૫ સુઆરે, એ ભરત આ દેશરે, હાંકને ૩. નિશ્ચય સરસવ જેટલરે, બહુ ચાલ્વે વ્યવહાર, અભ્યતર વીરલા હુઆરે, ઝાઝે બાહ્ય આચારરે, ઈહાં કને આવજો. ૪.
સીમંધર તું મારો સાહિબ, હું સેવક તારે દાસરે, તુજ વિના ભવ ભમી કરી થાક્યો, હવે આ શીવ વાસરે, સીમધર. ૧. એણું વાટે વટેમાર્ગ નાવે, નાવે કાસદ કેઈ, કાગળ કેણ સાથે પહોંચાડું, હું મોહ્યો તુજ માંહિરે, સીમંધર૦ ૨. તૃષ્ણાનું દુખ હેતન મુજને, હિત સંતેષનું ધ્યાન રે, તે હું ધ્યાન ધરત પ્રભુ તાહરૂં, સ્થિર કરી રાખત મનરે, સી સીમંધર૦ ૩ ચાર કષાય ઘટમાં રહ્યા વ્યાપી. રાતે ઇંદ્રિય રસરે, મદનપણું કહે
ક્યારે વ્યાપે, મન નેવે મુજ વશરે, સીમંધર૦ ૪. નિવડ પરિણામે ગાંઠે બાંધી, તે કેમ છુટશે સ્વામરે, તે હુન્નર છે તુજમાં પ્રભુજી, આ અમારે કામરે, સીમંધર તું મારે સાહિબ૦ ૫.