________________
હૃદ
૨. સામવારે ધરી પ્રીત પ્રેમે પૂજુ રે, આશાતના થાય લગીર, તેહુથી ધ્રુજુ રે. ૩. મગલ આંગી અનેાપમ શેલે સારી રે, પ્રભુ દરિક્ષણુ કેરી આશ, આવે નર નારી રે. ૪. મુધે બહુ મળવાન જીનજી કૃપાલુ રે, હૈ ત્રિભુવન નાયક દેવ, હું સંભારૂં રે. ૫. ગુરૂવારે શુદ્ધ સેવાહાજો અમને રે, ભવસાગરમાંથી તાર, કહીએ તમને રે. ૬. શુક્ર છે છઠ્ઠો ટ્વિન શણગાર ઝાઝા રે, પ્રભુ કઠે શાલે વળી માળ, હીરા છે સાચા રે. છ. શનીવારે શુભ ધ્યાન ધરીધે તુ ંમારૂ રે, વળી મંત્ર થકી નવકાર, ચિત્તમાં સમરીયે રે, ૮. મુનિ જગતચંદ્ર વિનવે હેતે રે, પ્રભુ સેવકને પાર ઉતાર, તુજને લેટ ૨. ૯.
શ્રીમંધર સ્વામીની ઢાળે
દુહા
સુણ સુણુ સરસ્વતી ભગવતી, તાહરી જગ વિખ્યાત કવિજનની કીતિ વધે, તિમ તુમ કરો માત. ૧. સીમંધર સ્વામી વિદેહમાં, ખેડા કરે વખાણુ, વંદા મારી ત્યાં જઈ કહેજો ચંદાલાણુ. ૨. મુજ હૃદય સંશય ભયું, કાણુ આગળ કહું વાત, જેહ શું ખાંધુ' ગેાઠડી, તસ મુજ ન મિલે ઘાત. ૩. જાણું તે આવું કને, વિષમ વાટ પંથ દૂર ડુંગરને દરીયા ઘણા, વચ્ચે નદી વહે ભરપુર. ૪. તે માટે ઈહોં કને રહી, જે જે કરૂ વિલાપ, તે તમે પ્રભુજી સાંભળી; અવગુણુ કરજો મા. ૫.