________________
૯૫.
રણા
સુખ જોઈ ઝાંખી થઈ રે, જોઈ તેજ નિસ્તેજ થ્રુ રવિ પશ્ચિમ જાય, રક્ત કમળ દલ પગલાં ભૂતળ ઠવી પાલન કરે ૨, મંગળકારી સુખકારી અંતિમ જીનરાજ વિજન૰ ૬. રતન જડિત ઝુલાવે માતા પ્રભુનું પારણું રે, પુલિકત મન વિકસે તન ફરસી કરે લાલ પાલ, અલેા લાલા હાલ અમા લાડકડા મારા લાલને રે, ખુચકારી કહે, લઉ એવા પ્રિય આશીર્વાદ્ય વઢી જગ માતા વિજન ૭. લાલ, હાલેા ગાવતાં રે, એ કર ભીડી ભીડી હૃદય વિષે જનરાજ, કુંવરજી ઘણું જીવા કુળના દીવા તમે થજો રે, તારણ તરણુ થો વળી, ભવાદ્ધિ પારક જહાજ, વિન૦ ૮. વીર કુંવર આ માતા કુળની લાજ વધાર જો રે, કરમ કટકથી કરજો ભવરણમાં સંગ્રામ, અંતિમ જીન શાસનપતિ થઈ શાસન વરતાવ જો રે, ઉદ્ધૃરી ભવિનર નારીને દેજો શિવ ધામ, ભવિજન૦ ૯. ધર્મ ધુરંધર ધારી રથ શીલોંગ ચલાવજો રે, અનુભવ ચેાગી થઈને કરજો ભવના પાર, સહજ કલાનિધિ ગાવે, વીર કુંવરનુ' પારણું રે, તસ ઘર લીલા લચ્છી ખાળ ગેાપાળ વિસ્તાર, ભવિજન ભાવે ગાઈ એ વીર કુંવરનુ` પારણું રે. ૧૦.
શ્રી સાતવારની કરણીનું
સ્તવન
મહાવીર આબ્યા તુજ દ્વાર જય જયકારી રે, મેારી અજ ધરો ઉરમાય, હેત વધારી રે. ૧. આદિત વારે મુખ લાગે સારૂ રે, કાંઈ ત્રિશલા કેરાનંદ
નામ છે. પ્યારૂ રે.