________________
૯૩
સરખીરે મહાસતી, રામ લક્ષ્મણ દેય જુદ્ધ, કમેં કીધારે ભમતડાં, બાર વરસ વન દૂખ, પ્રથમ ૯. કર્મ તે. કેવળીને નડયાં, મૂક્યા લેહીજ ઠામ, કર્મથી ન્યારારે જે હુવા, પહોંચ્યા શીવપુર ઠામ, પ્રથમ. ૧૦. કર્મ સુધાકર સૂરને, ભમતે કર્યો દિન રાત, કર્મો કરણી જેવી કરી, જપે નહીં તિલ માત્ર, પ્રથમ ૧૧. વિનિતા નગરી, રળીયામણી, માંહિ છે વર્ણ અઢાર, લેક કેલાહલ ઘણે કરે, કંઈ ન લે મહારાજ પ્રથમ ૧૨. પ્રભુજીને તિહાં ફરતા થકો, માસ ગયા દશ દેય, ત્યાં કને અંતરાય તુટશે, પામશે આહારજ સેય, પ્રથમ ૧૩. શ્રી શ્રેયાંસ નરક્વરૂ બેઠા ચોબારાબાર, પ્રભુજીને ફરતારે નીરખીયા, વહરાવે નહિ કેઈ આહાર, પ્રથમ ૧૪. શ્રી શ્રેયાંસ નરેશ્વરૂ, મેકલ્યા સેવક સાર પ્રભુજી પધારે પ્રેમશું, છે સૂજત આહાર, પ્રથમ ૧૫. સો દશ ઘડા તિહાં લાવીયા, શેરડી રસનેરે આહાર, પ્રભુજીને વહેરાવે પ્રેમશું, વહેરાવે, ઉત્તમ ભાવ, પ્રથમ ૧૬ કર પાત્રજ તિહાં માંડીયા, શગજ ચઢી અધનાશ, છાંટે એક ન ભૂમિ પડે, ચોત્રીસ અતિશય સાર, પ્રથમ ૧૭. પ્રથમ પારણું તિહાં કર્યું, દેવ બોલ્યા જયજયકાર, ત્યાં કને વૃષ્ટિ સનાતનું, થઈ કેડી સાડા બાર, પ્રથમ ૧૦. ૧૮. શ્રી શ્રેયાસ નરેશ્વર, લેશે મુક્તિને ભાર, તમે જ્યતિ જળમળે, ફરીએ નાવે સંસાર, પ્રથમ ૧૯. સંવત અઠ્ઠારક શોભતું, વર્ષ એકાણું જાણ, સાગરચંદ્ર કહે ભતું, પારણું કીધું પ્રમાણ, પ્રથમ