________________
ઝટ વિકસાવી, લબ્ધિને ભંડાર વસાવી, તરી જાએ સંસાર, મુસાફીર. ૧૮. રાગદ્વેષને શત્રુ જાણે, જ્ઞાની તેને પ્રવીણ પ્રમાણે, મહિમા વેણ સ્વીકાર, મુસાફીર ભાથું બાંધી લે. ૧૯
શ્રી કષભ દેવનું પારણું શ્રી ઇન વનમાં જઈ તપ કરે, ફરીયા માસ છે માસ, તપતાં તપતાંરે પુર માંહિ, આવ્યા વહેરવા કાજ, પ્રથમ જીનેશ્વર પારણે ૧. વિનિતા નગરી રળીયામણી, ફરતા શ્રી છન રાજ, ગલીએ ગલીયેરે જે ફરે, વહરાવે નહિ કેઈ આહાર, પ્રથમ, ૨. હાલી હાલેકું ફેરવે, બળદ ધાન્યજ ખાય, હાલો મારે મુરખે, તે દેખે જનરાજ, પ્રથમ ૩. સીકલી સારીરે શેભતી, કરી આપે જીનરાજ, બળદને શીંકા બંધાવીયા, ઉદયે આવ્યાએ આજ, પ્રથમ ૪. હાથી ઘોડાને પાલખી, લાવી કર્યારે હજુર, રથ શણગાર્યારે શોભતા, કેવળી શુર, પ્રથમ૫. થાળ ભર્યો સગ મોતીડે, ઘુમર ગતડી ગાય, વીરા વચને રે ઘણું કરે, તે લે નહિ લગાર, પ્રથમ ૬. વિનિતા નગરીમાં વેગણું ફરતા શ્રી જીનરાય, શેરીએ શેરીયેરે જે ફરે, આપે નહિ કેઈ આહાર, પ્રથમ૦ ૭. હરિશ્ચંદ્ર સરિખરે રાજવી, સુતારા સતી નાર, માથે લીધેરે મેરીઓ, નીચ ઘેર પાણીડાં જાય, પ્રથમ ૮. સીતા