________________
ફીર. ૩. દેવગુરૂને ધર્મ છે તારા, નેહી સંબંધી સૌ છે. ન્યારા, સ્વારથીઓ સંસાર, મુસાફીર. ૪. પુન્ય પાપને નહિ પીછાણે, મારૂં તું એ સાચું માને, સાચું મારૂં જાણ, મુસાફર૦ ૫. આ પરાયે આ છે મારે, તુચ્છ ભાવના દીલથી વારે, સૌને આપના માન, મુસાફીર. ૬. ધર્મ કિયાએ કાલે કરશું, નહિ જાણે પણ ક્યારે મરશું, ક્ષણને નહિ વિશ્વાસ, મુસાફર૦ ૭. અભિમાનમાં અક્કડ ફરતે, ગુણી જન દેખી તું નહિ નમતે, રાવણ હલ નિહાલ, મુસાફીર) ૮. એક દિન દુનિયા છોડી જાવું, ધર્મ ભાથા વિણ ત્યાં શું ખાવું, કરેલે ધર્મ ધ્યાન, મુસાફીર. ૯ માનવ ભવ અતિ દુર્લભ જાણે, શાસ્ત્ર વચન એ સત્ય પ્રમાણે, મળે ન વારંવાર, મુસાફીર. ૧૦. હિંસા આદિ પાપ છેડી, જન્મ મરણની બેડી તેડી, સ્વરાજ કરેલે હાથ, મુસાફર૦ ૧૧. પરનારીને માતા માને, બ્રહ્મચર્યની કિંમત જાણે, એહીજ ચતુર સુજાણ, મુસાફીર. ૧૨. વૈદ્યની આજ્ઞા શિરે ચઢાવે, વીર આજ્ઞામાં યુક્તિ લડાવે, નહિ ધર્મને પ્રેમ, મુસાફીર ૧૩. તપ જપ કરવા આકરા લાગે, માંદા પડતાં સઘળું ત્યાગે, ડહાપણ નહિ કહેવાય, મુસાફર૦ ૧૪. એક આ એકલે જાશે, વૈભવ સઘલે અહીં રહી જાશે, ભજલે વીર ભગવાન, મુસાફીર. ૧૫. જીવનમાં સુશીલતા લાવે, સગતિ કેરા સુખડા પાવે, સુંદર એ સંદેશ, મુસાફર ૧૬. વિષ થકી છે વિષયે ભુંડા, તુજને તે કેમ લાગે. રૂડા, દુર્ગતિના દેનાર, મુસાફીર. ૧૭. આત્મ કમલને