________________
પરણાવજે, છેલ છબીલા નારી કેમ તજ, સમજાવ્યા વિના કેમ જા નેમ, નેમજી૩. માતા શીવાદેવીના લાડલાજી, નેમજી કાંઈ જાદવ કુલ શણગાર જે, પશુડાં દેખીને પાછાં વળ્યાજી, નેમજી કાંઈ દયાના ભંડાર નેમજી ૪. સરખી સાહેલી જાશે સાસરેજી, સાસરીએ. સુખ વાસ, જઈને સાસુને પાય લાગશેજી, સસરો કાંઈ પૂછે મનની ખાંતજે, નેમજી, પ. આડાને અવળા ઉભા ડુંગરાજી, વચમાં કઈ નદીએ કેરા પૂરજે, કેમ કરી આવું પીયુડા તુમ કરે છે, તેમ શું વરૂધ્યે મારો જીવજે, નેમજી ૬. ગાજે વાજેને ઝબકે વીજળીજી, ઝરમર વરસે ઝીણા મેઘજે, આંસુડે ભીજાય રાજુલને કંચજી, હૈયે ભીંજાય નવસરે હારજે, નેમજી. ૭. સહસાવનમાં જઈ સંજમ આદર્યું છે, પાંચમી ટુંકે કર્યું અણસણો, હીરવિજય ગુરૂ હિરલેજ, કાન્તિ નમે કરોડ, નેમજી ચાલે તે તમને આખડીજી ૮.
દે દિનકા મહેમાન, મુસાફીર ભાથું બાંધી લે, મુસાફીર ભાથું બાંધી લે. મેહ માયામાં મસ્ત બનીને, પાયા વિનાના ઘર ચણીને, પાવે દુખ અપાર, મુસાફર૦ ૧. ગર્ભોમાં તું ઉધે લટકે, એ દુખ તુજને કેમ ન ખટકે, કરને કાંઈ વિચાર, મુસાફીર. ૨. તે માને છે મારું મારું, જ્ઞાની કહે છે કે નહીં તારું, વર વચન દીલધાર, મુસા