________________
પાન જે રે લેલ, જનજીક રાા છનછ પ્રભુ શું બાંધ્યો પ્રેમ કે તે કેમ વિસરે રે લેલ, જીનછ બીજે જાવા નિયમ કે પ્રભુથી દીલ ઠરે રે લેલ જનજી જતાં તાહરૂં રૂપ કે અનુભવ સાંભરે રે લેલ, જીજી હારી જ્યોતિ અનુપ કે, ચિંતા દુઃખ હરે રે લોલ, જનજીવા જનજી એઠું ભેજન ખાય કે મિઠાઈની લાલચે રે લેલ, જનજી આતમને હિત થાય કે પ્રભુના ગુણ રૂચે રે લેલ, જીન કર્મ તણા બલ જે કે, તેહથી તારીએ રે લોલ, જીન સમક્તિના જે ચેર કે તેહને વારિયે રે લેલ, જીન aઝા ઇનજી નિજ સેવક જાણીને કે મુક્તિ બતાવીયે રે લેલ, જીજી કરૂણ રસ આણીને કે મનમાં લાવીયે રે લેલ, જીનછ વાચક સહજ સુંદરને સેવક ઈમ કહે રે લેલ, જીનછ પંડિત શ્રી નિત્ય લાભ કે પ્રભુથી સુખ લહેરે લેલ, જીજી પાપા
શ્રી નેમ રાજુલનું સ્તવન નેમજી ચાલે તે તમને આખડીજી, રાજા શ્રી સમુદ્ર વિજયની આણ જે, એમ કહેતાં પીયુજી ચાલીયા, રાજુલને પાણીનાં પચખાણજો, નેમજી ૧ પાલવ ઝાલીને ઉભી રહીછ, સો સો સાહેબજી અમારે દેસજે, આઠ ભની નારી કેમ તજી, નવમે ના કરીએ વાલમ રીસ, નેમજી ૨. જાદવરાય જાને લાવશે, રાત્રે શ્રી રામતી