________________
જ્ઞાન પ્રકાશની કરનારી. મા ભગવતી લા તું બ્રહ્માણ જગ માતા. આદિ ભવાની તું ત્રાતા, કાશ્મિર મંડની સુખ દાતા, મા ભગવતી પરા માથે મસ્તક મુગટ બિરાજે છે, દેય કાને કુંડલ છાજે છે, હંડે હાર મોતીને રાજે છે, મા ભગવતીમારા એક હાથે વણ સેહે છે. બીજે પુસ્તક પડિહે છે, કમલાકર માલા મહે છે. મા ભગવતી માઝા હંસાસને બેઠી જગત ફરે, કવિ જનના મુખમાં સંચરે, મા મુજને બુદ્ધિ પ્રકાશ કરે. મા ભગવતી. પા સચરાચરમાં તું વસી, તુજ ધ્યાન ધરે ચિત્ત ઉલસી, તે વિદ્યા પામે હસી હસી, મા ભગવતી માદા શુદ્રોપદ્રવની હરનારી, કહે કવિજનને સુખકારી, શાસન દેવી મહારી, હું જાઉં તેરી બલિહારી, મા ભગવતી છા
શ્રી ગાડીપાશ્વનાથનું સ્તવન
જનજી ગોડી મંડણ પાસકે, વિનતિ સાંભળે રે લેલ, જીનછ અરજ કરૂં સુવિલાસ કે, મુકી આમળા રે લેલ, જનજી તુમ દર્શનને કાજ કે જીવડે દલવલે રે લોલ, જનજી મહેર કરો મહારાજ કે આશા સવિ ફલે રે લોલ, જનજી) જનજી મન ભમરે લલચાય કે પ્રભુની એલગે રે લેલ, જનજી જેમ તેમ મેલે થાય કે તે કરજે વગેરે લેલ, જીનછ દુર થકાં પણ નેહ કે સાચે માનજે લેલ, જનજી તુમથી બહુ ગુણ ગેહ કે અમૃત