________________
૮ ગરમી વ્યાધિ મિટાવે રેગ, સયલ મિત્રને મીલે સંગ, એહ દેવ ન દીઠે એર, નહિ ચાલે દુશ્મન કે જેર, લા લુંટારા સબ જાએ નાશ, દુર્જન ફિટી હવે દાસ, શાંતિનાથની કીતિ ઘણી, કૃપા કરે તમે ત્રિભુવન ઘણી. ૧૧ અજ કરૂં છું જોડી હાથ, આપણું નહિ. કેઈ છાની વાત, દેખી રહ્યા છે પિતે આપ, કાપિ પ્રભુજી મારા પાપ ૧૧ મુજ મન ચિંતિત કરીએ કાજ, રાખો પ્રભુજી મારી લાજ, તુમ સમે જગમાં નહિં કઈ તુમ ભજવાથી શાતા હોઈ ૧રા તુમ પાસે ચાલે નહિ મરકી
ગ, તાવ તેજર નાંખે તેડ, મારી મિટાઈ કીધી પ્રભુ શાંત, તુજ ગુણને નવી આવે અંત ૧૩ તુજને સમરે સાધુ સતી, તમને સમરે જેગી જતી, કાટે સંકટ રાખે. માન, અવિચલ પદનું આપો સ્થાન ૧૪ સંવત અઢાર ચિરાણું જાણુ, દેશ માળ અધિકો વખાણ, શહેર જાવરા ચિત્ર માસ, હું પ્રભુજી છું તુમ ચરણને દાસ. ૧૫ા રવિ સાગરજીએ કીધે , કાપિ પ્રભુજી મારા ફંદ, હું જેવું પ્રભુજીની વાટ, મુજ ચિંતા આરતિ વિઘન સવિ કાટ. ૧દા સંપૂર્ણ
સરસ્વતી માતાની આરતિ
મા ભગવતી વિદ્યાની દેનારી રે માતા સરસ્વતી. વાણી વિલાસની કરનારી અજ્ઞાન તિમીરની હરનારી, તું