________________
e
હસ્તિ યૂથ દૂર ટલૈ, દુર સિંહૈં સિયાલ ૫૪૮૫ ચારતણુ ભય ચુકવે, વિષ અમૃત ઓડકાર, વિષધરના વિષ ઉતરે, સગ્રામે જય જયકાર ૪ા રાગ સાગ દારિદ્ર દુખ, દેહગ દૂર પુલાય. પરમેશ્વર શ્રી પાસનેા, મહિમા મંત્ર ઉપાય. ૫૦
શ્રી શાંતિનાથના છંદ
શાન્તિ નાથ કૈ। કીજે જાપ, કાડ ભવના કાપે પાપ, શાન્તિ નાથજી મેાટા દેવ, સુરનર સારે જેની સેવ ॥૧॥ દુઃખ દારિદ્ર જાવે ક્રૂર, સુખ સ`પતિ પાવે ભરપુર, ઠગ ફાંસી ધર જાવે ભાગ, ખળતી હાવે શીતલ આગ ારા રાજલેાકમાં પ્રીતિ ઘણી, શાન્તિજીનેશ્વર માથે ધણી, જો ધ્યાવે પ્રભુનુ, ધ્યાન રાજા દેવે અધિકુ માનાણા ગડ ગુમડ પીડા મટ જાય દેખી દુશ્મન લાગે પાય, સઘલા ભાંગ્યે મનને ભ્રમ, પામ્યા સમક્તિ કાપ્યા કમ ૫૪ા સુણેા પ્રભુજી મેારી અરદાસ, હું સેવક તુમ પુરા આશ, મુજ મન ચિંતિત કારજ કરા, ચિંતા આરતિ વિધન હુરા પા મેટે મારા આલ જાંજાલ, પ્રભુજી તું મુજ નયન નિહાલ, આપની કીર્તિ ઠામેા ઠામ, સુધારે પ્રભુજી મારા કામ પ્રા જે નિત નિત પ્રભુજીને ટે, મેાતી બધા ફૂલા કઢે, ચેપ લાવણુ દેવુ' જલ જાય, વિષ્ણુ ઔષધ કટ જાયે છાય ાછા શાન્તિનાથના નામથી થાય, આંખે તુટ પડેલ કટ જાય, કમળા પીળા ઝર ઝર ઝરે, શાન્તિજીનેશ્વર શાતા કરે