________________
દુહ વિધન વિડારણ યક્ષ જગી, તેહને અકલ સરૂપ પ્રીત કરે શ્રી સંઘને દેખાડે નીજરૂપ ૩લા ગીરૂએ ગેડી પાસ જીન, આપે અરથ ભંડાર સાનિધ કરે શ્રી સંઘને; આશા પૂરણહાર પામે નીલ પલાણે નલ હય નીલે થઈ અસવાર; મારગ ચૂક્યા માનવી, વાટ દિખાવણહાર ૪૧
હાલ વરણ અઢાર તણે લહે ભેગ, વિધન નિવારે ટલે રેગ; પવિત્ર થઈ સમરે જે જાપ, ટાલ સઘલા પાપ સંતાપ પાઝરા નિરધનને ઘરે ધનને સૂત, આપે અપુત્રીયાને પુત્ર કાયરને સૂરાપણ ધરૈ પાર ઉતારે લ૭િ વરે ૪૩ દે અભાગીને દે સેભાગ, પગ વિહળાને આપે પગ, ઠામ નહિં તેહને આપે ઠામ, મન વંછીત પુરે અભિરામ ભાઇજા
નિરાધાર યાને દે આધાર, ભવ સાયર ઉતારે પાર, આરતિઆની આરત ભંગ, ધરે ધ્યાન તેલ સુરંગ ૪પ સર્યા સહાય દી) યક્ષરાજ, તેહના મેટા અછે દિવાજ,
બુદ્ધિ હિણને દે બુદ્ધિ પ્રકાશ ગંગાને ધ્યે વચન વિલાસ વારા દુખીયાને સુખને દાતાર, ભય ભંજન રંજન
અવતાર, બંધન તુટે બેડી તણ, શ્રી પાસ નામ અક્ષર સમરણ ૫૪૭ના
શ્રી પાર્શ્વનામ અક્ષર જે, વિશ્વ નર વિકરાલ,