________________
તેણે આધાર. સે૧૦. ઘટમાંહિ કૃષ્ણ ભુજંગમ ઘાલ્ય, ઘરણું કરવા ઘાત, પરમેષ્ટિ પ્રભાવે હાર ફૂલને, વસુધા માંહિ, વિખ્યાત, કમલાવતીએ પીંગલ કીધે, પાપત પરિહાર. સેવ ૧૧, ગયણાં ગણ જાતિ રાખીગ્રહીને, પાડી બાણ પ્રહાર; પદ પંચે સુર્ણતા પાંડુ પતિ ઘેર, તે થઈ કુંતાનાર, એ મંત્ર અમુલખ મહિમા મંદિર, ભવદુઃખ ભંજનહાર. સે. ૧૨. કંબલને સંબલે કાદવ કાઢયા, શકટ પાંચસે માન, દીધે નવકારે ગયા દેવ લેકે, વિલસે અમર વિમાન; એ મંત્ર થકી સંપત્તિ વસુધા લહી, વિલસે જન વિહાર સે. ૧૩. આગે ચોવીશીહુઈ અસંતી, હશે વાર અનંત, નવકાર તણું કેઈ આદિ ન જાણે, એમ ભાખે અરિહંત, પુરવદિશિ ચારે આદિ પ્રપંચે, સમર્યા સંપત્તિ સાર. સો ૧૪. પરમેષ્ટિ સુરપદ તે પણ પામે, જે કૃત કર્મ કર, પંડરગિરિ ઉપર પ્રત્યક્ષ પેખે, મણિધર ને એક મેર; સહગુરૂ સન્મુખ વિધિએ સમરતાં, સફળ જન્મ સંસાર. સો) ૧૫. શુલિકારે પણ તસ્કર કીધે, લેહ ખુરે પર સિદ્ધ તિહાં શેઠે નવકાર સુણા, પામે અમરની રિદ્ધ, શેઠને ઘેર આવી વિધ્ધ નિવાર્યા, સુરે કરી મહાર. સે. ૧૬. પંચ પરમેષ્ઠિ જ્ઞાન જ પચહ, પંચ દાન ચારિત્ર, પંચ સંજઝાય મહા વ્રત પંચ, પંચ સમિતિ સમક્તિ, પંચ પ્રમાદ વિષય તજે પંચહ, પાળે પંચાચાર. સે૧૭.
(કળશ) નિત્ય પીએ નવકાર, સાર સંપત્તિ સુખદાયક સિદ્ધ મંત્ર