________________
ચિત્ત, સમર્યા સંપતિ થાય, સંચિત સાગર સાતના, પાતક દૂર પલાય. ૩. સકળ મંત્ર શિર મુકુટમણિ, સશુરૂ ભાષિત સાર, ભવિયા મન શુદ્ધ શું, નિત્ય જપીએ
"નવકાર. ૪.
| (છંદ) નવકાર થકી શ્રીપાલ નરેસર, પાપે રાજ્ય પ્રસિદ્ધ, સ્મશાન વિષે શિવનામ કુમરને, સેવન પુરિ સિદ્ધ. ૧. નવ લાખ જપતા નરક નિવારે, પામે ભવને પાર, સે ભવિયાં ભક્ત ચેખે ચિત્ત, નિત જપીએ નવકાર. ૫. બાંધી વડશાખા સિંકે બેસી, હેઠલ કુંડ હુતાશ; તસ્કરને ચિત્ત મંત્ર સમર્પો, ઉડે તે આકાશ, વિધિ રીત જપતાં અહિ વિષ ટાલે; ઢાલે અમૃત ધાર. સે. ૬. બીજેરાં કારણ રાય મહાબલ, વ્યંતર દુષ્ટ વિરેધ; જેણે નવકારે - હત્યા ટાળી, પાપે યક્ષ પ્રતિબંધ, નવ લાખ જયંતા થાયે અનવર, ઈ છે અધિકાર સે૦ ૭. પલ્લીપતિ શિ મુનિવર પાસે, મહા મંત્ર મન શુદ્ધ, પરભવ તે રાજસિંહ પૃથ્વી પતિ, પાપે પરિગલ રિદ્ધ, એ મંત્રથકી અમરાપુર પહે, ચારૂદત્ત સુવિચાર સેટ ૮. સન્યાસકાશી તપ સાધતે, પંચાગ્નિ પરજાળ, દીઠે શ્રી પાસ કુમારે પગ, અધ બળતે તે ટાળે; સંભળાવ્ય શ્રી નવકાર સ્વયંમુખ, ઈન્દ્ર ભુવન અવતાર. સે૯. મન શુદ્ધ જપતાં મયણું સુંદરી, પામી પ્રિય સંયેગ; ઈણ ધ્યાન થકી ટળ્યો કુષ્ટ ઉંબરને રક્તપિત્તને રેગ, નિચે શું જપતાં નવનિધિ થાય, ધર્મ